1 અઠવાડિયા સુધી આ મહિલા એ 7 પુરુષો સાથે ગુજારી રાત, પછી કર્યો આવો ખુલાસો…

0

1 અઠવાડિયા સુધી આ મહિલા એ 7 પુરુષો સાથે ગુજારી રાત, પછી કર્યો આવો ખુલાસો…

થોડા દિવસો પહેલા શોસિયલ મીડિયા પર એક આવી મહિલાની કહાની ચર્ચા માં હતી.

જેને દાવો કર્યો હતો કે, તેણે 7 દિવસ માં 7 જુદા – જુદા પુરુષો સાથે રાત ગુજારી છે.

આ મહિલા એ પોતે કહ્યું છે કે,  7 દિવસમાં 7 વન પુરુષો સાથે સૂતા પછી તેણે શું શીખ્યુ છે.

લગભગ 7 વર્ષ સુધીનાં લગ્ન તૂટ્યા પછી આ મહિલા એ આવુ પગલુ ઉઠાવ્યું હતું.

આ મહિલા નુ નામ નાદિયા બોકોડી છે. તે ઓસ્ટ્રેલિયા ની રહેવાસી છે.

ડેલિમેલ ની રિપોર્ટ મુજબ , નાદિયા એ કહ્યું હતું કે આ બધુ શારીરિક સંબંધ બનાવવા માટે નતુ કરવામાં આવ્યુ.

વિશેષ વાત એ હતી કે આ બધુ કરવામાં તેને સ્વંત્રતા મહેસૂસ થઇ.

તેના પહેલા નાદિયા ખુબજ પરેશાન રહેતી હતી.

નાદિયા એ કહ્યું કે 7 વર્ષ સુધી લગ્ન ના ભાવનાત્મક રૂપ થી થાકી ગયા પછી  વન નાઇટ સ્ટેન્ડ એ તેને પોતાની શોધ કરવામાં ખુબજ મદદ કરી છે.

નાદિયા એ તેની પરેશાની તેના કાર્યાલય માં એક મહિલા સાથીને જણાવી હતી તેને આવી સલાહ આપી હતી.

વેબસાઇટ ની એડિટર નાદિયા હવે તેના નવા બોયફ્રેન્ડ સાથે સારી રીતે રહે છે.

તેમણે કહ્યું કે અઠવાડિયા મા વન નાઈટ સ્ટેન્ડ કર્યા પછી તેને લાગ્યુ કે  જેમકે તે હવે તેની પુરાણી જિંદગી માં પાછી આવી ગઈ હોય.

નાદિયા ને જે અનુભવ મળ્યો છે જેને સેક્સ્યુઅલ રેઈન્બો કરાર આપ્યો છે.

તેણે કહ્યું કે લગ્ન ના 7 વર્ષ પછી આ નવા અનુભવ થી તેની આંખો માં ખુશી ના આંસુ આવી ગયા હતાં.

આખરે નાદિયા એ જણાવ્યું કે તેને અનુભવ થયો કે તે સબંધ બનાવવા ની વ્યસની (લત) છે.

મિત્રો, આ મહિલા વિશે તમે શું કહેશો કૉમેન્ટ માં જણાવો. નવી ફ્રેશ માહિતી માટે અમારી ચેનલ ને ફોલો કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here