વ્હાલી દીકરી યોજના 2025 – ગુજરાત સરકારની ટ્રેન્ડી સ્કીમ vahli dikri yojana
વહાલી દીકરી યોજના (Vahli Dikri Yojana) ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મહત્વની યોજના છે, જેના થકી દીકરીઓની શિક્ષા, સમાજમાં સ્ત્રી સશક્તિકરણ અને બાળલગ્ન અટકાવવાનું મુખ્ય હેતુ છે. 💰 કુલ નાણાકીય સહાય: ₹1,10,000/- સુધી⚙️ પ્રદાન માધ્યમ: સીધી બેંક ટ્રાન્સફર (DBT)📌 વધારે મહત્ત્વનું: આ સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડમાં ભેગા રૂપિયા રોકાણ કરવાની શ્રેષ્ઠ … Read more